આપેલ આકૃતિ $a,b,c,d$ ને ઓળખો.

717-970

  • A

    $a-$ શુકવાહિકા, $b-$ પ્રોસ્ટેટ, $c-$ શિશ્નાગ $d-$ અધિવૃષણનલિકા

  • B

    $a-$ વૃષણજાળી, $b-$ બલ્બોયુરેયલ, $c-$ અગત્વચા, $d-$ શુકવાહિકા

  • C

    $a-$ અધિવૃષણનલિકા, $b-$ બલ્બોયુરેથલ,$c-$ શિશ્નાર્ગ, $d-$ શુકવાહિકા

  • D

    $a-$ શુક્રવાહિકા, $b-$ પ્રોસ્ટેટ, $c-$ અગ્રત્વચા,$d-$ વૃષણજાળી

Similar Questions

વૃષણકોથળી શુક્રકોષજનન માટે શરીરનાં સામાન્ય તાપમાન કરતા કેટલું નીચું તાપમાન પુરુ પાડે છે ?

શુક્રપિંડના જનન અધિચ્છદમાં જોવા મળતાં સહાયક કોષોને શું કહેવાય છે ?

શુક્રપિંડ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

કઈ ગ્રંથીનો સ્ત્રાવ નરમાં ધર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે ?

શુક્રવાહિકા કોને કોને જોડે છે...