ઋતુચક કોને કહે છે ?
$1-5$ દીવસ સુધી ચાલતા રકતસ્ત્રાવી તબક્કાને
અંડકોષ મુક્ત થવો અને વિઘટીત થવાની ઘટનાને
પ્રથમ અને બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચકીય ઘટનાને
ગર્ભાશયની દીવાલ તૂટવાની અને બનવાની ક્રિયાને
પ્રસૂતિમાં કોપર્સ લ્યુટિયમ લાંબી જિંદગી ધરાવે છે. તેમ છતાં ફલન ન થાય તો તે ફક્ત $10$ થી $12$ દિવસ સુધી ક્રિયાશીલ રહે છે. સમજાવો.
ઋતુસ્ત્રાવનો રકતસ્ત્રાવી તબક્કો કેટલા સમય સુધી ચાલે છે ?
રજોદર્શન અને મેનોપોઝ વચ્ચેનો સમયગાળો માદામાં કયા નામથી ઓળખાય ?
નીચેનામાંથી કયું સાચું છે ?
માદામાં અંડપીડને દૂર કરતાં રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે ?