દ્વિતીય પૂર્વ અંડકોષમાં રંગસૂત્રીકાની સંખ્યા જણાવો.
$23$ જોડ
$23$
$46$
$A$ અને $C$ બંને
શુક્રકોષની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
સસ્તનમાં શુક્રકોષમાં ઘણાં પરિવર્તન આવે છે, જે અંડકોષને ફલિત કરવા માટે તૈયાર કરે છે, તેને શું કહે છે ?
સસ્તનનાં શુક્રકોષનું નો મધ્ય ભાગ..... ધરાવે છે.
અંડજનન દરમિયાન, અંડકથી છૂટી પડતી નાની રચના...... છે.
આકૃતિમાં આપેલ $A, B, C, D$ અને $E$ ને ઓળખો.