શુક્રકોષજનનની ક્રિયાની શરૂઆત કરાવતો અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથીમાંથી મુકત થાય છે ?
પીટયુટરી
શુક્રપીંડ
હાઈપોથેલેમસ
અંડપીંડ
પ્રાથમીક અને દ્વિતીયક પૂટીકામાં રહેલ અંડકોષને કયાં નામથી ઓળખવામાં આવે છે ?
સમાગમ વખતે થતાં વીર્ય ભાગમાં...... ટકા શુક્રકોષોનો સામાન્ય આકાર અને કદ હોવા જરૂરી છે અને તેમાનાં.......... ટકા શુક્રકોષો પ્રબળપ્રચલન ક્ષમતાવાળા હોવા જરૂરી છે.
સસ્તનનો અંડકોષ ફલિત થવામાં નિષ્ફળ જાય, તો ચક્રમાં કઈ ઘટના બને છે ?
સસ્તનના પ્રાથમિક અંડકપટલને શું કહે છે ?
શુક્રકોષને અંડકોષનાં ફલન કરવા માટે જરૂરી ઉત્સેચક શુક્રકોષનાં ક્યા ભાગમાં હોય છે?