માનવ શુક્રપિંડ કયાં ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે ?

  • A

    બાહાગર્ભસ્તર

  • B

    અંત:ગર્ભસ્તર

  • C

    મધ્યગર્ભસ્તર

  • D

    એકપણ નહિં

Similar Questions

વૃષણ એ ઉદરગુહા સાથે શેના દ્વારા જોડાય છે ?

નીચેનામાંથી કઈ જોડી સાચી છે ?

ગ્રાફીઅન પુટીકા $......$ મુક્ત કરવા માટે તૂટે છે. તે પ્રક્રિયાને અંડકોષપાત કરે છે.

શરૂઆતનાં દુગ્ધસ્ત્રાવમાં ક્યાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ હોય ?

કોણ કોર્પસ લ્યુટીયમનાં વિકાસને પ્રેરે છે ?