સાચુ વિધાન ઓળખો.
એકલિંગી પરિસ્થિતિને સુચવતો શબ્દ સમસુકાયક છે.
કાકડી દ્વિસદની વનસ્પતિ છે.
મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત હોય છે.
આવૃત બીજધારીમાં પરાગરજ માદા જન્યુનું વહન કરે છે.
બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વંદો ....... છે.
ઈંડામાંથી નવા સજીવનું નિર્માણ, વૃદ્ધિ અને વિકાસનો અભ્યાસ
........... એ પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચેની નિશ્ચિત સાતત્ય માટે જીવંત જોડતી કડી છે.
જન્યુઓ સામાન્ય રીતે ...... હોય છે.