અલિંગી પ્રજનનમાં કેટલા પિતૃ સંતતિ નિર્માણમાં ભાગે છે?

  • A

    એક

  • B

    બે

  • C

    ત્રણ

  • D

    ચાર

Similar Questions

નીચેનામાંથી કોનાં બીજાણું અચલીત હોય?

આકૃતિ $X$ શું દર્શાવે છે?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ $[Image]$ $I$ પેનિસિસિયમના કણીબીજાણુઓ
$Q$ $[Image]$ $II$ કલેમિડોમોનાસના ચલબીજાણુઓ
$R$ $[Image]$ $III$ વાદળી અંત:કલિકા
$S$ $[Image]$ $IV$ હાઈડ્રામાં કલિકાસર્જન

નીચે પૈકી કેટલી વનસ્પતિમાં ગાંઠામુળી દ્વારા  વાનસ્પતિક પ્રજનન થાય છે?

બટાટા, સુરણ, રામબાણ, પાનફુટી, કેળ, આદુ

$ISBN$ નું પૂરું નામ શું છે?

  • [AIPMT 2007]