$0.6 \ g$ દ્રાવ્યને $0.1 \ L$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,જે $27 \ ^\circ C$ તાપમાને $1.23 \ atm$ નું અભિસરણ દબાણ ઉત્પન્ન કરે છે. પદાર્થનું આણ્વીય દળ ........ $g \ mol^{-1}$ છે.

  • A
    $149.5$
  • B
    $120$
  • C
    $430$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$27^{\circ}C$ તાપમાને,$0.1 \ M$,$1 \ L$ $K_4[Fe(CN)_6]$ નું જલીય દ્રાવણ અને $0.1 \ M$,$1 \ L$ $FeCl_3$ નું જલીય દ્રાવણ એક પાત્રમાં અર્ધપારગમ્ય પટલ $AB$ દ્વારા અલગ કરીને રાખવામાં આવ્યા છે. બંને દ્રાવ્યોનું સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયો ગુણધર્મ સંખ્યાત્મક ગુણધર્મ (colligative property) છે?

$298 \, K$ તાપમાને,$0.01 \, M$ અને $0.001 \, M$ સાંદ્રતા ધરાવતા પદાર્થના બે દ્રાવણોના અભિસરણ દબાણનો ગુણોત્તર કેટલો થાય?

$300 \ K$ તાપમાને $2 \ dm^3$ પાણીમાં $3 \ g$ દ્રાવ્ય ઓગાળીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે ($atm$ માં)? (દ્રાવ્યનું મોલર દળ $= 60 \ g \ mol^{-1}$,$R = 0.0821 \ dm^3 \ atm \ K^{-1} \ mol^{-1}$)

આઈસોટોનિક (સમઅભિસારી) દ્રાવણો સમાન ધરાવે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo