$CH_4$ ક્યારે બને છે?

  • A
    સોડિયમ એસિટેટને સોડાલાઈમ સાથે ગરમ કરવામાં આવે ત્યારે
  • B
    આયોડોમિથેનનું રિડક્શન કરવામાં આવે ત્યારે
  • C
    એલ્યુમિનિયમ કાર્બાઈડ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે
  • D
    આ તમામ

Explore More

Similar Questions

આલ્કેન સંયોજનોમાં હાઇડ્રોજન પરમાણુઓના વિસ્થાપન માટેનો ક્રમ આપો.

નીચેનામાંથી કયા આલ્કેનનો ઉપયોગ રસ્તા બનાવવા માટે થાય છે?

સીટેન એ એક સંયોજન છે જે ખૂબ જ સારી ઇગ્નીશન પ્રોપર્ટી ધરાવે છે. રાસાયણિક રીતે તે શું છે?

પેરાફિનનું સામાન્ય સૂત્ર શું છે?

જ્યારે $2$-મિથાઈલપેન્ટેન $Cl_2 / hv$ સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી મોનોક્લોરિનેટેડ નીપજોની કુલ સંખ્યા શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo