પ્રકાશ-પ્રક્રિયામાં,પ્લાસ્ટીક્વીનોન ઈલેક્ટ્રોનને ક્યાંથી ક્યાં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે?

  • A
    $PS-II$ થી $Cytb_{6}f$ સંકીર્ણ સુધી
  • B
    $Cytb_{6}f$ સંકીર્ણ થી $PS-I$ સુધી
  • C
    $PS-I$ થી $NADP^{+}$ સુધી
  • D
    $PS-I$ થી $ATP$ સિન્થેઝ સુધી

Explore More

Similar Questions

ફોટોસિસ્ટમ $II$ માં, રિએક્શન સેન્ટર ક્લોરોફિલ-a એ $A$ nm તરંગલંબાઈનો લાલ પ્રકાશ શોષે છે, જેના કારણે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે અને પરમાણુ કેન્દ્રથી દૂરની કક્ષામાં કૂદકો મારે છે. આ ઇલેક્ટ્રોન $B$ દ્વારા લેવામાં આવે છે, જે તેમને $C$ ધરાવતી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં મોકલે છે. $A, B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

$PS$ $I$ ........... માં જોવા મળે છે.

Difficult
View Solution

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઈલેક્ટ્રોન વહન માટે કયું તત્વ આવશ્યક છે?

$PS-II$ ના ક્લોરોફિલ દ્વારા પ્રકાશનું શોષણ શું પ્રેરે છે?

Photosystem $II$ ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo