સાચી જોડ પસંદ કરો:

  • A

    હીમોફિલિયા $-$ $Y$ સંલગ્ન

  • B

    ફીનાઈલ કીટોન્યુરીયા $-$ દૈહિક પ્રભાવી રંગસૂત્રીય વિશેષક

  • C

    સિકલસેલ એનીમિયા $-$  દૈહિક પ્રચ્છન્ન રંગસૂત્રીય, રંગસૂત્ર $-11$ 

  • D

    થેલેસેમિયા $-$  $X$ સંલગ્ન

Similar Questions

મેન્ડલ દ્વારા રજુ કરાયેલી દ્વિ-સંકરણ કસોટીનો ગુણોત્તર .... છે.

પ્રથમ જનીન સંકેતના એક બેઝમાં વિકૃતિ આવતાં બિન ક્રિયાત્મક પ્રોટીન ઉત્પન્ન કરે છે. આવી વિકૃતિને .............. કહે છે.

  • [AIPMT 1997]

બે વનસ્પતિઓ વચ્ચે સંકરણ કર્યા પછી, તેમાં નર સંતતિ વંધ્ય હોય છે. આ ઘટના માતા તરફથી વારસામાં મળેલી જોવા મળે છે અને તેનું કારણ કેટલાંક જનીન . .. માં હોય છે.

  • [AIPMT 1997]

ફીનાઈલ કીટોનયુરિયામાં

કોષરસમાં હાજર કુલ કોષરસીય જનીનને કયા નામથી ઓળખી શકાય?