સમુદાય મેરૂદંડી (Chordata) માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ શીર્ષ મેરૂદંડી (Cephalochordata) માં મેરૂદંડ શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલ હોય છે અને જીવનપર્યંત હાજર રહે છે.
$(b)$ પૃષ્ઠવંશી (Vertebrata) માં મેરૂદંડ ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન હાજર હોય છે.
$(c)$ મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ અને પોલું હોય છે.
$(d)$ મેરૂદંડી સમુદાય $3$ ઉપસમુદાયોમાં વિભાજિત છે - સામી મેરૂદંડી (Hemichordata),કંચુક મેરૂદંડી (Urochordata) અને શીર્ષ મેરૂદંડી (Cephalochordata).

  • A
    $(d)$ અને $(c)$
  • B
    $(c)$ અને $(a)$
  • C
    $(a)$ અને $(b)$
  • D
    $(b)$ અને $(c)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા લક્ષણો મેરુદંડી (Chordates) માટે સાચા છે?
$(a)$ હૃદય વક્ષ બાજુએ આવેલું હોય છે.
$(b)$ કંઠનાલીય ઝાલર ફાટો હાજર હોય છે.
$(c)$ મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ,નક્કર અને એકલ હોય છે.
$(d)$ પાયુ-પશ્ચ પૂંછડી હાજર હોય છે.
$(e)$ મેરુદંડ હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નુપૂરક (Annelida) અને સંધિપાદ (Arthropoda) સિવાય,સમખંડતા (metamerism) ............ દ્વારા પણ દર્શાવવામાં આવે છે.

વેનેડિયમ ધરાવતું રુધિર રંજકદ્રવ્ય કોની વચ્ચે જોવા મળે છે?

અમેરુદંડી (Non-chordates) પ્રાણીઓમાં નીચેનામાંથી કયા લક્ષણોનો અભાવ હોય છે?

મેરુદંડી (Chordates) પ્રાણીઓમાં મગજનું નિર્માણ નીચેનામાંથી કઈ રચનામાંથી થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo