જો ન્યુક્લિઓટાઈડની બે જોડ વચ્ચેનું અંતર $0.34\,nm$ હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર $DNA$ માં કુલ બેઝ જોડી ની સંખ્યા $6.6\times10^9$ $bp$ હોય તો $DNA$ ની લંબાઈ આશરે કેટલી હશે ?
$2.0$ મીટર્સ
$2.5$ મીટર્સ
$2.2$ મીટર્સ
$2.7$ મીટર્સ
સુકોષકેન્દ્રીમાં $RNA$ પોલિમરેઝ કે જે $tRNA$ નું સંશ્લેષણ કરે છે. તે $RNA$ પોલિમરેઝ અને તે - $rRNA$ નાં નિર્માણ માટે જવાબદાર છે.
સજીવોમાં પ્રથમ આનુવંશિકદ્રવ્ય કયું હતું ?
.......... નો ઉ૫યોગ કરીને $DNA$ ફિંગરપ્રિન્ટિંગની સંવેદનશીલતાને વધારી શકાય છે.
$DNA$ આધારિત $RNA$ પોલીમરેઝ કેટેલાઈઝ ટ્રાન્સક્રિપ્શન $DNA$ ની એક શૃંખલા ઉપર કરે છે તેને શું કહે છે.
$DNA$ ફિંગરપ્રિન્ટિંગ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.