$3.5$ ને ટકાવારીના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય?

  • A
    $0.35$
  • B
    $3.5$
  • C
    $35$
  • D
    $350$

Explore More

Similar Questions

બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતાં અનુક્રમે $30 \%$ અને $37 \%$ ઓછી છે. તો બીજી સંખ્યા પ્રથમ સંખ્યા કરતાં કેટલા ટકા ઓછી છે?

$40, 50,$ અને $60$ વિદ્યાર્થીઓના ત્રણ સમૂહોએ પરીક્ષા આપી અને તેમની ઉત્તીર્ણ ટકાવારી અનુક્રમે $100\%, 90\%,$ અને $80\%$ હતી. સમગ્ર સમૂહની ઉત્તીર્ણ ટકાવારી કેટલી છે?

એક વસ્તુની કિંમતમાં $r \%$ નો વધારો કરવામાં આવ્યો. ત્યારબાદ નવી કિંમતમાં $r \%$ નો ઘટાડો કરવામાં આવ્યો. જો છેલ્લી કિંમત $₹ 1$ હોય,તો મૂળ કિંમત કેટલી હતી?

Difficult
View Solution

એક વસ્તુની કિંમત $Rs. 6$ પ્રતિ $kg$ થી વધીને $Rs. 7.50$ પ્રતિ $kg$ થાય છે. જો ખર્ચમાં વધારો ન કરી શકાય,તો વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડે ($\%$ માં)?

જો $A$ ના $90 \% = B$ ના $30 \%$ હોય અને $B = A$ ના $x \%$ હોય,તો $x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo