$1, 1, 2, 2-$ટેટ્રાક્લોરોઈથીન અને ટેટ્રાક્લોરોમિથેનમાં $Cl-C-Cl$ બંધકોણ અનુક્રમે આશરે કેટલા હોય છે?

  • A
    $120^{\circ}$ અને $109.5^{\circ}$
  • B
    $90^{\circ}$ અને $109.5^{\circ}$
  • C
    $109.5^{\circ}$ અને $90^{\circ}$
  • D
    $109.5^{\circ}$ અને $120^{\circ}$

Explore More

Similar Questions

$PCl_{5}$ માં સંકરણનું વર્ણન કરો. શા માટે વિષુવવૃત્તીય બંધોની તુલનામાં અક્ષીય બંધો લાંબા હોય છે?

Difficult
View Solution

$sp^2$ સંકરણ ધરાવતા પરમાણુની આસપાસનો બંધકોણ કેટલો હોય છે?

$CO_2$ ના અણુમાં $180^{\circ}$ નો બંધકોણ હોય છે. તેને નીચેનામાંથી કોના આધારે સમજાવી શકાય?

$sp$ સંકરણ ધરાવતી કક્ષકોમાં $s-$ગુણધર્મ કેટલો હોય છે?

નીચેનામાંથી કઈ જોડી આઈસોસ્ટ્રક્ચરલ ($i.e.$,સમાન આકાર અને સંકરણ ધરાવતી) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo