સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ જૈવસંશ્લેષણ તબક્કો : $CO_2$ અને $H_2O$ પર આધારિત :: ફૉસ્ફૉરાયલેશન : ......
$(2)$ $C_3$ ચક્રની પ્રથમ નીપજ : $PGA$ :: $C_4$ ચક્રની પ્રથમ નીપજ : ......

  • A
    $(1)$ $ATP$ નું સંશ્લેષણ,$(2)$ $OAA$
  • B
    $(1)$ $NADP$ રિડક્શન,$(2)$ $RuBP$
  • C
    $(1)$ $CO_2$ સ્થાપન,$(2)$ $PEP$
  • D
    $(1)$ $H_2O$ નું વિભાજન,$(2)$ મેલિક એસિડ

Explore More

Similar Questions

$A-$ સ્ટ્રોમામાં,ઉત્સેચકીય પ્રતિક્રિયાઓ શર્કરાનું સંશ્લેષણ કરે છે જે બદલામાં સ્ટાર્ચ બનાવે છે.
$R-$ હરિતકણની પટલીય તંત્ર પ્રકાશ ઉર્જાને પકડવા અને $ATP$ તથા $NADPH$ ના સંશ્લેષણ માટે જવાબદાર નથી.

નીચેનામાંથી કયો સજીવ પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત કરતો નથી?

વૃક્ષને સૌથી વધુ નુકસાન શેનાથી થશે?

પ્રકાશસંશ્લેષણ એ $..............$ પ્રક્રિયા છે.

પ્રકાશસંશ્લેષણ એ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo