વૈજ્ઞાનિક કારણો આપો :  $\rm {DNA}$ ની ઉત્પત્તિ  $\rm {RNA}$ માંથી થઈ હોવાની સંભાવના છે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$RNA$ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું. જીવનની આવશ્યક ક્રિયાઓ ચયાપચય, ભાષાંતર $RNA$ અંતર્ગત વિકાસ પામે છે. $RNA$ આનુવંશિક દ્રવ્ય હોવાની સાથે એક ઉત્સેચક પણ છે. પરંતુ $RNA$ ઉત્સેચકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે.

આ કારણથી $RNA$ના રાસાયણિક રૂપાંતરણથી $DNA$નો ઉદ્ભવ થયો જેનાથી તે વધુ સ્થાયી છે. વધુમાં $DNA$ તેના બેવડા કુંતલ અને પૂરક કુતલોને કારણે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે.

Similar Questions

સ્પ્લિસિંગ શેની પ્રભુતાને વ્યકિત કરે છે ?

નીચેનામાંથી કયું કાર્ય $RNA$ નું નથી ?

$1980$ માં નીચેનામાંથી શેની શોધને કારણે ઉદવિકાસને $RNA$ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવ્યો હતો?

  • [AIPMT 2001]

$\rm {E. coli}$ માં સ્વયંજનન રેડિયોએક્ટિવ પ્રિકર્સરની હાજરીમાં કરાયું જે $\rm {DNA}$ લીગેઝ માટે વિકૃત હતું. નવનિર્મિત $\rm {DNA}$ શુદ્ધ કરાઈ અને વિનૈસર્ગીકરણ દ્વારા તેની શૃંખલાઓ છૂટી પડાઈ તેને ઘનતા ઢોળાંશના આઘારે અવક્ષેપિત કરાઈ. નીચેનામાંથી કયું સાચું પરિણામ હશે ?

જીવનની કઈ આવશ્યક ક્રિયાઓ $RNA$ અંતર્ગત વિકાસ પામે છે ?