કોલમ-$I$ માં આપેલા પ્રક્રિયકોને કોલમ-$II$ માં બનતી નીપજો સાથે જોડો.
કોલમ-$I$ (પ્રક્રિયકો) કોલમ-$II$ (નીપજો)
$A$. $ROH + SOCl_2$ $i$. $RBr + NaHSO_4 + H_2O$
$B$. $ROH + PCl_5$ $ii$. $3RX + H_3PO_3$
$C$. $3ROH + PX_3$ $iii$. $RCl + SO_2 + HCl$
$D$. $ROH + NaBr + H_2SO_4$ $iv$. $RCl + POCl_3 + HCl$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A-III, B-IV, C-II, D-I) પ્રક્રિયાઓ નીચે મુજબ છે:
$A$. $ROH + SOCl_2 \rightarrow RCl + SO_2 + HCl$ $(A \rightarrow iii)$
$B$. $ROH + PCl_5 \rightarrow RCl + POCl_3 + HCl$ $(B \rightarrow iv)$
$C$. $3ROH + PX_3 \rightarrow 3RX + H_3PO_3$ $(C \rightarrow ii)$
$D$. $ROH + NaBr + H_2SO_4 \rightarrow RBr + NaHSO_4 + H_2O$ $(D \rightarrow i)$
તેથી,સાચી જોડ $A-iii, B-iv, C-ii, D-i$ છે.

Explore More

Similar Questions

મિથાઈલ આલ્કોહોલના $-OH$ સમૂહને કોની પ્રક્રિયા દ્વારા ક્લોરિન વડે બદલી શકાતો નથી?

એક આલ્કોહોલ $X$ $(C_4H_{10}O)$ ઓરડાના તાપમાને સાંદ્ર $HCl$ અને $ZnCl_2$ સાથે ધૂંધળાપણું (turbidity) આપતું નથી. $X$ ની પ્રક્રિયક $Y$ સાથેની પ્રક્રિયાથી $Z$ મળે છે. તો $X, Y$ અને $Z$ અનુક્રમે શું છે?

નીચે આપેલા પદાર્થોને તેમના સામાન્ય ઉત્કલનબિંદુના વધતા ક્રમમાં ગોઠવો: ઇથર,કાર્બનટેટ્રાક્લોરાઇડ,ઇથેનોલ અને પાણી.

એક આલ્કોહોલ $X$ $(C_4H_{10}O)$ ના નિર્જલીકરણથી મુખ્ય નીપજ તરીકે આલ્કીન $(C_4H_8)$ મળે છે,જેનું બ્રોમિનેશન કર્યા બાદ $Y$ સાથે પ્રક્રિયા કરાવતા આલ્કાઈન $C_4H_6$ મળે છે. આ આલ્કાઈન $C_4H_6$ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતું નથી. તો $X$ અને $Y$ શું હશે?

આયોડોફોર્મ નીચેનામાંથી કોના સિવાય બધામાંથી બનાવી શકાય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo