સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ માનવ રક્તકણો $(RBCs)$ : કોષકેન્દ્રવિહીન : : શ્વેતકણો $(WBCs)$ : ......
$(2)$ $'O'$ રુધિરજૂથ : સર્વદાતા : : $'AB'$ રુધિરજૂથ : ......

  • A
    $(1)$ કોષકેન્દ્રયુક્ત,$(2)$ સર્વગ્રાહી
  • B
    $(1)$ કોષકેન્દ્રવિહીન,$(2)$ સર્વદાતા
  • C
    $(1)$ કોષકેન્દ્રયુક્ત,$(2)$ સર્વદાતા
  • D
    $(1)$ કોષકેન્દ્રવિહીન,$(2)$ સર્વગ્રાહી

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સ્થિતિ એરિથ્રોબ્લાસ્ટોસિસ ફેટાલિસ (Erythroblastosis fetalis) માટે જવાબદાર છે?

રુધિર જૂથ $A$ ધરાવતી વ્યક્તિઓમાં શું હોય છે?

જો રક્તકણોને નિસ્યંદિત પાણીમાં મૂકવામાં આવે,તો તેઓ

રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા શરૂ કરવા માટે નીચેનામાંથી શું જરૂરી છે?

$G-6-P$ ડિહાઈડ્રોજનેઝની ઉણપ કોના હિમોલિસિસ (વિનાશ) સાથે સંકળાયેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo