સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ કાર્બોદિતોનું કૅલરીમૂલ્ય: $4.1 \ kcal/g$ :: પ્રોટીનનું કૅલરીમૂલ્ય: .........
$(2)$ મરાસ્મસ: પ્રોટીનની ઊણપ :: ક્વૉશિઓકોર: ......

  • A
    $(1) 5.65 \ kcal/g, (2) \text{પ્રોટીન અને કૅલરીની ઊણપ}$
  • B
    $(1) 9.45 \ kcal/g, (2) \text{વિટામિનની ઊણપ}$
  • C
    $(1) 5.65 \ kcal/g, (2) \text{ખનિજતત્વોની ઊણપ}$
  • D
    $(1) 4.1 \ kcal/g, (2) \text{કાર્બોદિતોની ઊણપ}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા લક્ષણો $Marasmus$ (મેરેસ્મસ) ના નથી?

વનસ્પતિ અથવા પ્રાણીના સંપૂર્ણ અથવા આંશિક ભાગને ઘન અથવા પ્રવાહી સ્વરૂપમાં ગળી જવાની પોષણ પદ્ધતિને શું કહેવાય છે?

ઓસ્ટિઓમલેશિયા (Osteomalacia) એ કોની ઉણપને કારણે થાય છે?

નીચેનામાંથી કયો પ્રોટીનની ઊણપથી થતો રોગ છે?

ક્વોશિઓકૉર રોગ . . . . . . ની ઉણપને કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo