વનસ્પતિઓમાં કેશાકર્ષણ (Capillarity) ની ઉપયોગિતા સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કેશાકર્ષણ એ પૃષ્ઠતાણ (Surface tension) અને આસંજન-સંસક્તિ (Adhesion-Cohesion) બળોને કારણે પાતળી નલિકાઓમાં પાણીના ઉપર ચઢવાની ક્ષમતા છે.
વનસ્પતિઓમાં પાણી ઊંચું તન્ય સામર્થ્ય (Tensile strength) ધરાવે છે,જે ખેંચાણ બળ સામે ટકી રહેવાની ક્ષમતા છે,અને ઊંચું કેશાકર્ષણ ધરાવે છે,જે પાતળી નલિકાઓમાં ઉપર ચઢવાની ક્ષમતા છે.
આ કેશાકર્ષણ વનસ્પતિઓમાં ખૂબ જ મહત્વનું છે કારણ કે તે જલવાહક પેશીમાં રહેલી સાંકડી નલિકાઓ જેવી કે જલવાહિનીકીઓ (Tracheids) અને જલવાહિનીઓ (Vessels) દ્વારા પાણીના ઊર્ધ્વગમનને સરળ બનાવે છે.

Explore More

Similar Questions

તાજી કાપેલી પાંદડાવાળી ડાળીને $fuchsin$ ના દ્રાવણમાં રાખતા શું જોવા મળે છે?

ઘણા રોપેલા છોડ જીવિત રહી શકતા નથી કારણ કે:

રસારોહણમાં નીચે પૈકી કોણ મદદરૂપ છે?

બિંદુક્ષેપણ (Guttation) એ શેનું પરિણામ છે?

વનસ્પતિમાં પાણી મુખ્યત્વે કોની મદદથી પ્રરોહના અગ્રભાગ (shoot tips) સુધી વહન પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo