| સમુદાય | આયોજનનું સ્તર | સમમિતિ | દેહકોષ્ઠ | ખંડન | પાચનતંત્ર | પરિવહનતંત્ર | શ્વસનતંત્ર | વિશિષ્ટ લક્ષણો |
|---|---|---|---|---|---|---|---|---|
| સછિદ્ર (Porifera) | કોષીય | વિવિધ | ગેરહાજર | ગેરહાજર | ગેરહાજર | ગેરહાજર | ગેરહાજર | શરીરમાં છિદ્રો અને કેનાલ તંત્ર |
| કોષ્ઠાત્રિ (Cnidaria) | પેશી | અરીય | ગેરહાજર | ગેરહાજર | અપૂર્ણ | ગેરહાજર | ગેરહાજર | દંડાણુકોષોની હાજરી |
| કંકતધરા (Ctenophora) | પેશી | અરીય | ગેરહાજર | ગેરહાજર | અપૂર્ણ | ગેરહાજર | ગેરહાજર | પ્રચલન માટે કંકત તક્તીઓ |
| પૃથુકૃમિ (Platyhelminthes) | અંગ/અંગતંત્ર | દ્વિપાર્શ્વ | ગેરહાજર | ગેરહાજર | અપૂર્ણ | ગેરહાજર | ગેરહાજર | ચપટું શરીર,ચૂષકો |
| સૂત્રકૃમિ (Aschelminthes) | અંગતંત્ર | દ્વિપાર્શ્વ | આભાસી દેહકોષ્ઠ | ગેરહાજર | સંપૂર્ણ | ગેરહાજર | ગેરહાજર | કૃમિ આકારનું શરીર |
| નુપૂરક (Annelida) | અંગતંત્ર | દ્વિપાર્શ્વ | દેહકોષ્ઠી | હાજર | સંપૂર્ણ | હાજર | હાજર | ખંડીય રચના |
| સંધિપાદ (Arthropoda) | અંગતંત્ર | દ્વિપાર્શ્વ | દેહકોષ્ઠી | હાજર | સંપૂર્ણ | હાજર | હાજર | કાઈટીનનું બાહ્યકંકાલ,સાંધાવાળા ઉપાંગો |
| મૃદુકાય (Mollusca) | અંગતંત્ર | દ્વિપાર્શ્વ | દેહકોષ્ઠી | ગેરહાજર | સંપૂર્ણ | હાજર | હાજર | સામાન્ય રીતે બાહ્ય કવચ |
| શૂળત્વચી (Echinodermata) | અંગતંત્ર | અરીય | દેહકોષ્ઠી | ગેરહાજર | સંપૂર્ણ | હાજર | હાજર | જલવાહક તંત્ર |
| મેરુદંડી (Hemichordata) | અંગતંત્ર | દ્વિપાર્શ્વ | દેહકોષ્ઠી | ગેરહાજર | સંપૂર્ણ | હાજર | હાજર | સુંઢ,ગ્રીવા અને ધડ |
| મેરુદંડી (Chordata) | અંગતંત્ર | દ્વિપાર્શ્વ | દેહકોષ્ઠી | હાજર | સંપૂર્ણ | હાજર | હાજર | મેરુદંડ,પૃષ્ઠ પોલું ચેતાતંત્ર,ઝાલરફાટો |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo