નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ ફલોરા / મોનોગ્રાફ કોઈ વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટે માહિતી પૂરી પાડે છે.
$(ii)$ દરેક કક્ષા,જેને વર્ગીકરણના એકમ તરીકે ઓળખવામાં આવે છે,તેને વર્ગીકૃત કક્ષા / વર્ગીકૃત શ્રેણી કહે છે.

  • A
    $(i)$ ફલોરા,$(ii)$ વર્ગીકૃત કક્ષા
  • B
    $(i)$ મોનોગ્રાફ,$(ii)$ વર્ગીકૃત શ્રેણી
  • C
    $(i)$ મેન્યુઅલ,$(ii)$ ટેક્સૉન
  • D
    $(i)$ ફલોરા,$(ii)$ ટેક્સૉન

Explore More

Similar Questions

Felidae અને Canidae કયા ગોત્ર (order) માં સમાવિષ્ટ છે?

નીચેનામાંથી કયું વિધાન નામાધિકરણના નિયમો સાથે સુસંગત નથી?

વર્ગીકરણની કક્ષામાં સૌથી ઉચ્ચ કક્ષા કઈ છે?

વિધાન : ટેક્સૉન (Taxon) અને શ્રેણી (Category) અલગ વસ્તુઓ છે.
કારણ : શ્રેણી ક્રમિક વર્ગીકરણ દર્શાવે છે.

નીચેનામાંથી કોને "વર્ગીકરણના પિતા" (Father of Taxonomy) તરીકે ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo