જો નિયત તાપમાને $Ag_2Cr_2O_7$ ના સંતૃપ્ત દ્રાવણમાં $Cr_2O_7^{2-}$ ની સાંદ્રતા $6.5 \times 10^{-5} \ M$ હોય,તો $Ag_2Cr_2O_7$ માટે $K_{sp}$ નું મૂલ્ય ગણો.

  • A
    $1.10 \times 10^{-12}$
  • B
    $2.75 \times 10^{-13}$
  • C
    $1.10 \times 10^{-13}$
  • D
    $2.75 \times 10^{-12}$

Explore More

Similar Questions

જો $25\,^{\circ}C$ તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષાર $MX_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $K_{sp} = 1.0 \times 10^{-11}$ હોય,તો આ તાપમાને ક્ષારની દ્રાવ્યતા $\text{mol L}^{-1}$ માં કેટલી થશે?

ક્ષાર $A_2B_3$ ની દ્રાવ્યતા $10^{-3} \ M$ છે,તો તેનો દ્રાવ્યતા ગુણાકાર શું હશે?

$BaCl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-9}$ છે. તો તેની દ્રાવ્યતા $mol/L$ માં .......

જો $PbBr_2$ ની દ્રાવ્યતા $S \, mol/L$ હોય અને તેનું $100\%$ આયનીકરણ થતું હોય,તો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો થાય?

$Gd(OH)_3$ માટે $K_{sp}$ નું મૂલ્ય $2.7 \times 10^{-23}$ છે. $Gd(OH)_3$ કઈ $pH$ એ અવક્ષેપિત થવાનું શરૂ કરશે? (આપેલ છે: $\log 3 = 0.48$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo