$NH_4Cl$ ના દ્રાવણનો $pH = 5.28$ છે. તેના $0.02 \ M$ દ્રાવણ માટે જળવિભાજનનો અંશ $(h)$ ગણો.

  • A
    $2.624 \times 10^{-4}$
  • B
    $1.312 \times 10^{-4}$
  • C
    $5.248 \times 10^{-4}$
  • D
    $1.050 \times 10^{-3}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એસિડિક ક્ષાર નથી?

$pK_a$ $5.9$ ધરાવતો નિર્બળ એસિડ અને $pK_b$ $5.8$ ધરાવતો નિર્બળ બેઇઝ સમાન પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો હશે?

નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ક્ષારના $0.1 \ M$ દ્રાવણમાં જળવિભાજનની માત્રા $50 \ \%$ જોવા મળે છે. જો તે જ ક્ષારના દ્રાવણની મોલારિટી $0.5 \ M$ હોય,તો ક્ષારના જળવિભાજનની ટકાવારી ......... $\%$ હોવી જોઈએ.

$NH_4OH$ નો વિયોજન અચળાંક $1.8 \times 10^{-5}$ છે. $NH_4Cl$ નો જળવિભાજન અચળાંક ગણો.

નીચેની ઋણાયન જળવિભાજન પ્રક્રિયા શા માટે સાચી છે?
$X^{-} + H_2O \rightleftharpoons HX + OH^{-}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo