$50 \ mL$ પાણીને $50 \ mL$ $0.01 \ M$ $Ba(OH)_2$ સાથે મિશ્ર કરવામાં આવે છે. તેનો $pH$ ગણો.

  • A
    $12.0$
  • B
    $12.3$
  • C
    $11.7$
  • D
    $12.7$

Explore More

Similar Questions

$20 \ mL$ $0.1 \ N \ HCl$ ને $20 \ mL$ $0.001 \ N \ KOH$ માં ઉમેરતા,મળતા દ્રાવણનો $pH$ કેટલો થશે?

નીચેનામાંથી કોનો $pH$ સૌથી વધુ છે?

$NaOH$ દ્રાવણની સાંદ્રતા $10^{-8} \ M$ છે. $[OH^{-}]$ સાંદ્રતા શોધો.

જ્યારે $10^{-8} \ mol$ $HCl$ ને એક લિટર પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણનો $pH$ કેટલો હશે?

$0.023 \ g$ સોડિયમ ધાતુની $100 \ cm^{3}$ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo