$5.0$ $pH$ ધરાવતા દ્રાવણનું $100$ ગણું મંદન કરવાથી મળતા દ્રાવણની $pH$ ગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$7.0$

Similar Questions

ડાયામિથાઈલ એમાઈન ${\left( {C{H_3}} \right)_2}NH$ તે નિર્બળ બેઇઝ છે અને તેનો આયનીકરણ અચળાંક $ 5.4 \times {10^{ - 5}}$ છે. તેના $0.2$ $M$ દ્રાવણના સંતુલન $\left[ {O{H^ - }} \right],\left[ {{H_3}O} \right]$, $pOH$ અને $pH$ ગણો.

$2\%$ આયનીક નિર્બળ એસિડના $0.1$ જલીય દ્રાવણમાં $[{H^ + }]$ ની સાંદ્રતા અને $[O{H^ - }]$ આયનોની સાંદ્રતા કેટલી હશે?

$[$પાણીનો આયનીય ગુણાકાર $ = 1 \times {10^{ - 14}}]$

  • [AIPMT 1999]

નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક ${K_b}$ ની લાક્ષણિકતા અને ઉપયોગો આપો.

જો ઍસિટિક ઍસિડના $p K_{ a }$ નું મૂલ્ય $4.74$ હોય તો $0.05$ $M$ ઍસિટિક ઍસિડનો આયનીકરણ અંશ ગણો. જો તેનું દ્રાવણ $(a)$ $0.01$ $M$ $HCl$ અને $(b)$ $0.1$ $M$ $HCl$ ધરાવતું હોય તો તેનો વિયોજન અંશ કઈ રીતે અસર પામશે ?

$25\,°C$, એ $BOH$, બેઇઝનો સંતુલન અચળાંક $1.0 \times  10^{-12}$ છે. $0.01 \,M$ જલીય દ્રાવણ બેઇઝમાં હાઇડ્રોકસાઇડ આયનની સાંદ્રતા ....... મળશે ?