નીચે આપેલા વાયુના ગુણધર્મો માટે $SI$ એકમો જણાવો:
$(i)$ દળ $(ii)$ કદ $(iii)$ તાપમાન $(iv)$ દબાણ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
ગુણધર્મ $SI$ એકમ
$(i)$ દળ કિલોગ્રામ $(kg)$
$(ii)$ કદ ઘન મીટર $(m^3)$
$(iii)$ તાપમાન કેલ્વિન $(K)$
$(iv)$ દબાણ પાસ્કલ $(Pa)$ અથવા $(N \cdot m^{-2})$

નોંધ: $1 \, m^3 = 10^3 \, dm^3 = 1000 \, L = 10^6 \, cm^3$ અને $1 \, atm = 101325 \, Pa$.

Explore More

Similar Questions

વાયુઓના ચાર મુખ્ય ગુણધર્મો લખો.

પ્રવાહીના બાષ્પીભવન દરમિયાન:

$NH_3$ અને $CO_2$ માંથી કયો વાયુ વધુ ઝડપથી પ્રસરણ પામશે? તેમના પ્રસરણ દરનો ગુણોત્તર શું હશે?

જો ત્રણ અપ્રતિક્રિયાત્મક વાયુઓ કે જેમના આંશિક દબાણ $P_A$,$P_B$ અને $P_C$ છે અને તેમના મોલ અનુક્રમે $1$,$2$ અને $3$ છે,તો તેમનું કુલ દબાણ કેટલું થશે?

આંતરઆણ્વીય બળો અને ઉષ્મીય ઉર્જા દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી કરે છે. સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo