"દ્વિધ્રુવીય ચાકમાત્રા સદિશ રાશિ છે." તેનો અર્થ શું થાય? તેને કેવી રીતે દર્શાવાય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) દ્વિધ્રુવીય ચાકમાત્રા એક સદિશ રાશિ છે,જેનો અર્થ છે કે તે મૂલ્ય અને ચોક્કસ દિશા બંને ધરાવે છે.
તેને એક નાના તીર દ્વારા દર્શાવવામાં આવે છે,જેની પૂંછડી અંશતઃ ધનભાર તરફ અને તીરનું શીર્ષ અંશતઃ ઋણ પરમાણુ તરફ હોય છે. આ માટે $\longmapsto$ સંજ્ઞાનો ઉપયોગ થાય છે.

Explore More

Similar Questions

$(a)$ ડાયપોલ મોમેન્ટ (દ્વિધ્રુવીય ચાકમાત્રા) નું મહત્વ/ઉપયોગો ચર્ચો.
$(b)$ $CO_2, NF_3$ અને $CHCl_3$ માં બંધ ચાકમાત્રા અને પરિણામી ડાયપોલ મોમેન્ટને આકૃતિ દ્વારા દર્શાવો.

Difficult
View Solution

જો $H-X$ બંધ લંબાઈ $2 \ \mathring{A}$ હોય અને $H-X$ નો ડાયપોલ મોમેન્ટ $5.12 \times 10^{-30} \ C \cdot m$ હોય,તો અણુના સહસંયોજક ગુણધર્મની ટકાવારી ............. $\%$ છે.

$H_2O$ દ્વિધ્રુવીય છે,જ્યારે $BeF_2$ નથી. આનું કારણ શું છે?

જો $B-Cl$ બંધમાં ડાયપોલ મોમેન્ટ હોય,તો સમજાવો કે $BCl_3$ અણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય કેમ છે.

નીચેનામાંથી શૂન્ય દ્વિધ્રુવીય ચાકમાત્રા (dipole moment) ધરાવતા સંયોજનોની સંખ્યા . . . . . . છે.
$HF, H_2, H_2S, CO_2, NH_3, BF_3, CH_4, CHCl_3, SiF_4, H_2O, BeF_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo