$Na, Na^+, F^-, F$ માંથી કઈ સ્પીસીઝ સમઇલેક્ટ્રોનીય (isoelectronic) છે?

  • A
    $Na$ અને $Na^+$
  • B
    $F^-$ અને $Na^+$
  • C
    $Na$ અને $F$
  • D
    $F^-$ અને $F$

Explore More

Similar Questions

પરમાણુ પ્રોટોન,ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોનનો બનેલો છે. જો ન્યુટ્રોનનું દળ અડધું કરવામાં આવે અને ઈલેક્ટ્રોનનું દળ બમણું કરવામાં આવે,તો $_6C^{12}$ ના કેન્દ્રના દળમાં શું ફેરફાર થશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા તત્વમાં ન્યુટ્રોનની સંખ્યા $_{18}^{40}Ar$ જેટલી નથી?

એક દ્વિ-ધન આયનિત ધાતુ $M^{2+}$ ની ઇલેક્ટ્રોનિક રચના $2, 8, 14$ છે અને તેનું પરમાણ્વીય દળ $56 \ a.m.u.$ છે. તેના ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે?

એક પરમાણુની ઇલેક્ટ્રોનિક રચના $1s^2, 2s^2 2p^6, 3s^2 3p^6 3d^{10}, 4s^2 4p^5$ છે. તેનું પરમાણુ વજન $80$ છે. તેનો પરમાણુ ક્રમાંક અને તેના ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે?

નીચેનામાંથી કયું કાર્બન પરમાણુ સાથે આઇસોઇલેક્ટ્રોનિક (isoelectronic) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo