આવર્તકોષ્ટકમાં કોઈ તત્ત્વનું સ્થાન શેના દ્વારા નક્કી થાય છે?

  • A
    પરમાણ્વીય દળ
  • B
    ન્યુટ્રોનની સંખ્યા
  • C
    ઇલેક્ટ્રોનીય રચના
  • D
    પ્રોટોનની સંખ્યા

Explore More

Similar Questions

$n^{th}$ ક્વોન્ટમ સ્તરમાં,ઇલેક્ટ્રોનિક સબશેલની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કઈ બાહ્ય ઇલેક્ટ્રોનિક રચના આર્ગોનનું પ્રતિનિધિત્વ કરે છે?

જો નાઈટ્રોજન પરમાણુમાં ઈલેકટ્રોનીક વિન્યાસ $1s^7$ હોય,તો તેની ઊર્જા સામાન્ય ભૂમિ અવસ્થાના વિન્યાસ $1s^2 2s^2 2p^3$ કરતાં ઓછી હોય કારણ કે ઈલેકટ્રોન કેન્દ્રની નજીક હોય છે. પરંતુ,$1s^7$ વિન્યાસ જોવા મળતો નથી. નીચેના પૈકી કયા નિયમનું પાલન થતું નથી?

$3d^5$ ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોનની સ્પિન ગુણકતા જણાવો.

Difficult
View Solution

અનુચુંબકીય પદાર્થોમાં ..... ની હાજરી હોવી જરૂરી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo