કોઈપણ સમાન પેટાકોશમાં કક્ષકોની ઊર્જા અને પરમાણ્વીય-ક્રમાંક વચ્ચેનો સંબંધ ઉદાહરણ સાથે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોઈપણ સમાન પેટાકોશમાં,જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર $(Z_{\text{eff}})$ વધે છે તેમ કક્ષકોની ઊર્જા ઘટે છે.
ઉદાહરણ તરીકે,$He$,$Be$ અને $Mg$ માટે $2s$ કક્ષકોની ઊર્જાનો ક્રમ: $E_{2s}(He) > E_{2s}(Be) > E_{2s}(Mg)$ છે.

Explore More

Similar Questions

$d$-ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર (શીલ્ડિંગ અસર) કેવી હોય છે?

$Al$ અને $Si$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોન $3p$ કક્ષકમાં હાજર છે. કયા ઇલેક્ટ્રોન કેન્દ્રમાંથી વધુ અસરકારક ન્યુક્લિયર ચાર્જ અનુભવશે?

નીચેના કક્ષકોની જોડીઓમાંથી કઈ કક્ષક વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે?
$(i)$ $2s$ અને $3s$
$(ii)$ $4d$ અને $4f$
$(iii)$ $3d$ અને $3p$

નીચેનામાંથી કોના માટે $Z_{eff}$ એ $Z$ જેટલું થાય છે?

પરમાણુની આપેલી કક્ષાના $s, p, d$ અને $f$-ઓર્બિટલ્સ વચ્ચે તેની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર સ્ક્રીનિંગ અસરનો ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo