દ્દ-બ્રોગ્લીનો સિદ્ધાંત જણાવો.

  • A
    દ્રવ્ય દ્વૈત વર્તણૂક દર્શાવે છે: કણ જેવી અને તરંગ જેવી.
  • B
    ઉર્જા ક્વોન્ટા નામના નાના પેકેટોમાં ઉત્સર્જિત થાય છે.
  • C
    ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન એકસાથે નક્કી કરવું અશક્ય છે.
  • D
    ઇલેક્ટ્રોન ઉર્જાના વધતા ક્રમમાં કક્ષકોમાં ગોઠવાય છે.

Explore More

Similar Questions

જો ઈલેક્ટ્રોનની ગતિઊર્જા ચાર ગણી કરવામાં આવે,તો તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગની તરંગલંબાઈ કેટલી થશે?

$x$ $kg$ દળ ધરાવતો એક પદાર્થ $100$ $ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $6.62 \times 10^{-35}$ $m$ છે. તેથી,$x$ નું મૂલ્ય કેટલું હશે ($kg$ માં)? ($h = 6.62 \times 10^{-34}$ $Js$)

$4 \ eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની પ્લેટ પર $124 \ nm$ તરંગલંબાઇ ધરાવતા $EMR$ ના ફોટોન આપાત થાય ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ ........... $nm$ થાય.

Difficult
View Solution

દ બ્રોગ્લી તરંગલંબાઈ $1 \, \mathring{A}$ આપેલી છે અને $h$ નું મૂલ્ય $6.6252 \times 10^{-27} \, \text{erg} \cdot \text{s}$ છે. તો કણનું વેગમાન ($\text{g} \cdot \text{cm/s}$ માં) શું મળશે?

હાઇડ્રોજન પરમાણુની બોહરની પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ડી-બ્રોગ્લી તરંગની આવૃત્તિ . . . . . . . . . . $\times 10^{13} \ Hz$ (નજીકનો પૂર્ણાંક) છે.
[આપેલ છે: $R_H$ (રિડબર્ગ અચળાંક) $= 2.18 \times 10^{-18} \ J$,$h$ (પ્લાન્કનો અચળાંક) $= 6.6 \times 10^{-34} \ J \cdot s$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo