ઉત્સર્જન વર્ણપટમાં $n_2 \to n_1$,$n_3 \to n_2$,$n_4 \to n_3$ અને $n_5 \to n_4$ સંક્રમણો અનુક્રમે $E_1, E_2, E_3$ અને $E_4$ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. આ ઊર્જાનો ચઢતો ક્રમ શું હશે?

  • A
    $E_1 < E_2 < E_3 < E_4$
  • B
    $E_4 < E_3 < E_2 < E_1$
  • C
    $E_1 = E_2 = E_3 = E_4$
  • D
    $E_2 < E_1 < E_4 < E_3$

Explore More

Similar Questions

ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા $-3.4 \, eV$ છે. તો,બોહરના સિદ્ધાંત મુજબ આ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન $J \cdot s$ માં કેટલું હશે?

$H$ પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને આપાત ફોટોન દ્વારા અન્ય ઉર્જા સ્તરમાં ઉત્તેજિત કરવામાં આવે છે. જ્યારે તે ભૂમિ અવસ્થામાં પાછો ફરે છે ત્યારે તે $10$ ફોટોન મુક્ત કરે છે,જેમાંથી $7$ ફોટોનની ઉર્જા આપાત ફોટોન કરતા વધારે છે. ઇલેક્ટ્રોન શરૂઆતમાં કઈ અવસ્થામાં હતો?

હાઈડ્રોજન પરમાણુમાં નીચેનામાંથી કયા ઈલેક્ટ્રોનિક સંક્રમણના પરિણામે સૌથી ટૂંકી તરંગલંબાઈ ધરાવતી વર્ણપટ રેખાનું ઉત્સર્જન થાય છે?

$He^{+}$ આયનની ધરા અવસ્થામાં,ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા આપવી જોઈએ જેથી તેના વર્ણપટમાં બામર શ્રેણીની બીજી રેખા મળે? ................. $eV$

હાઇડ્રોજન પરમાણુની બીજી બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી છે? [$a_0$ એ બોહર ત્રિજ્યા છે]:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo