$5 \ M$ $H_2SO_4$ ના $1 \ L$ દ્રાવણમાં પાણી ઉમેરીને $10 \ L$ જેટલું મંદન કરતાં દ્રાવણની નોર્માલિટી કેટલી થશે ($N$ માં)?

  • A
    $0.5$
  • B
    $1.0$
  • C
    $5.0$
  • D
    $10.0$

Explore More

Similar Questions

યુરિયા દ્રાવણની દળ $\%$ $6$ છે. દ્રાવણનું કુલ વજન $1000 \ g$ છે. તેની સાંદ્રતા $mol \ L^{-1}$ માં કેટલી હશે? (પાણીની ઘનતા $= 1.0 \ g \ mL^{-1}$)
$(C = 12 \ u, N = 14 \ u, O = 16 \ u, H = 1 \ u)$

એક મોનોબેઝિક એસિડ $(X)$ ના $70 \%$ (દળ/દળ) જલીય દ્રાવણની મોલારિટી $........... \ M$ (નજીકનો પૂર્ણાંક) છે. આપેલ છે: $(X)$ ના જલીય દ્રાવણની ઘનતા $1.25 \ g \ mL^{-1}$ છે,એસિડનું મોલર દળ $70 \ g \ mol^{-1}$ છે.

$3 \, M \, HCl$ અને $1 \, M \, HCl$ તરીકે લેબલ થયેલ બે દ્રાવણોને કદના $x : y$ ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે છે અને પરિણામી દ્રાવણની મોલારિટી $1.5 \, M$ છે. જો તેમને કદના $y : x$ ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે તો પરિણામી દ્રાવણની મોલારિટી કેટલી થશે?

Difficult
View Solution

પાણીના એક નમૂનામાં $Ca^{2+}$ આયનની સાંદ્રતા $0.0002 \ M$ છે. તો તે દ્રાવણમાં $Ca^{2+}$ ની સાંદ્રતા વજન-કદથી $ppm$ માં કેટલી થાય?

જો પાણીમાં ઇથેનોલના દ્રાવણમાં ઇથેનોલનો મોલ અંશ $0.050$ હોય,તો આપેલા દ્રાવણની મોલારિટી શોધો. ($M$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo