$SI$ પદ્ધતિમાં વપરાતા કયા પૂર્વગનો ગુણાંક $10^{-6}$ છે?

  • A
    મિલી
  • B
    માઈક્રો
  • C
    નેનો
  • D
    પીકો

Explore More

Similar Questions

એક પ્રયોગમાં ત્રણ ક્રમિક માપન $10.9$,$11.4042$,અને $11.42$ મૂલ્યો આપે છે. સરેરાશ મૂલ્ય દર્શાવવાની સાચી રીત કઈ છે?

નીચેનામાંથી કયું સૌથી વધુ ઉર્જાનું મૂલ્ય ધરાવે છે?

નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો:
$(i)$ $0.0048$
$(ii)$ $234,000$
$(iii)$ $8008$
$(iv)$ $500.0$
$(v)$ $6.0012$

નીચેની ગણતરીના જવાબમાં કેટલા સાર્થક અંકો હોવા જોઈએ? $\frac{2.5 \times 1.25 \times 3.5}{2.01}$

રાશિ $\frac{p V^{2} T^{2}}{n}$ માટે $SI$ એકમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo