દૈનિક જીવનમાં ઉપયોગી હેલોજન સંયોજનોના નામ જણાવો અને તેની આડઅસરો ઘટાડવા માટેના ઉપાયો સૂચવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) દૈનિક જીવનમાં ઉપયોગી કેટલાક હેલોજન સંયોજનો $CH_2Cl_2$,$CHCl_3$,$CHI_3$,$CCl_4$,ફિઓન અને $DDT$ છે.
આ સંયોજનો પર્યાવરણીય અને સ્વાસ્થ્ય માટે જોખમી છે:
$(i)$ ટેટ્રાક્લોરોમિથેન $(CCl_4)$: તે વાતાવરણમાં ઓઝોન સ્તરનું ક્ષયન કરે છે,જેનાથી $UV$ કિરણોના સંપર્કને કારણે ચામડીનું કેન્સર અને આંખના રોગો થઈ શકે છે.
$(ii)$ ફિઓન: તે વાતાવરણમાં સ્થાયી હોવાથી $Cl^.$ મુક્તમૂલક દ્વારા ઓઝોન સંતુલનને ખલેલ પહોંચાડે છે.
$(iii)$ $DDT$: તે જૈવ-અવિઘટનીય છે અને ચરબીયુક્ત પેશીઓમાં જમા થઈને પ્રાણીઓમાં જૈવિક નુકસાન કરે છે.
આ અસરો ઘટાડવા માટે,પ્રશીતકો તરીકે હાઈડ્રોફલોરોકાર્બન $(HFCs)$,ફલોરોકાર્બન અથવા હાઈડ્રોકાર્બનનો ઉપયોગ કરવો જોઈએ,જે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા નથી.

Explore More

Similar Questions

નીચેનાના વિવિધ ઉપયોગો જણાવો:
$(i)$ ડાયક્લોરોમિથેન (મિથિલીન ક્લોરાઈડ)
$(ii)$ ટ્રાયક્લોરોમિથેન (ક્લોરોફોર્મ)
$(iii)$ ટ્રાય-આયોડોમિથેન (આયોડોફોર્મ)
$(iv)$ ટેટ્રાક્લોરોમિથેન (કાર્બન ટેટ્રાક્લોરાઈડ)
$(v)$ ફ્રીઓન્સ

ફ્રિઓન ...... માં વપરાય છે.

નીચેનામાંથી કોનો ઉપયોગ ફોટોગ્રાફીમાં થાય છે?

નીચેનામાંથી કયું એનેસ્થેટિક (નિશ્ચેતક) છે?

$Freon$ ના ઉપયોગો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo