પ્રકાશક્રિયાશીલતા અને તેના બંધારણ વચ્ચેના સંબંધ વિશે સવિસ્તર માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1874$ માં ડચ વૈજ્ઞાનિક $J. van't\,Hoff$ અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક $C. LeBel$ એ સ્વતંત્ર રીતે પ્રકાશક્રિયાશીલતા અને અણુઓના બંધારણ વચ્ચેનો સંબંધ આપ્યો.
$(i)$ મધ્યસ્થ કાર્બન: સંયોજનમાં મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ ચાર સમૂહો (સંયોજકતાઓ) સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે.
$(ii)$ અસમમિત કાર્બન: જો સંયોજનમાં કાર્બન સાથે જોડાયેલા ચારેય વિસ્થાપકો જુદા-જુદા હોય,તો આવા કાર્બનને અસમમિત કાર્બન અથવા અવકાશકેન્દ્ર કહે છે.
$(iii)$ અસમમિતતા અને પ્રકાશક્રિયાશીલતા: અસમમિત કાર્બન (અવકાશકેન્દ્ર) ધરાવતા અણુઓમાં સમમિતિનો અભાવ હોય છે અને તેઓ અસમમિત હોય છે. આવા અસમમિત અણુઓ પ્રકાશક્રિયાશીલતા દર્શાવે છે.
$(iv)$ કિરાલ,કિરાલિટી અને પ્રકાશક્રિયાશીલતા: જે કાર્બનિક અણુને તેના પ્રતિબિંબિય બંધારણ પર અધ્યારોપિત કરી શકાતું નથી,તેમને કિરાલ બંધારણો કહે છે અને આ ગુણધર્મને કિરાલિટી કહે છે.
કિરાલિટી ધરાવતા અણુઓ અસમમિત કાર્બન ધરાવે છે અને પ્રકાશક્રિયાશીલતા દર્શાવે છે.
$(v)$ પ્રતિબિંબ સમઘટકો (ઈનેન્શિયોમર્સ): જે બે પ્રતિબિંબ અણુઓ પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતા હોય તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબ સમઘટકો (ઈનેન્શિયોમર્સ) કહે છે.
તેઓ કિરાલ (અસમમિત) હોય છે અને કિરાલિટી (અસમમિતતા) ધરાવે છે.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં કેટલા સ્ટીરિયોઆઈસોમેરિક પેન્ટાબ્રોમાઈડ્સ બનશે?
$2-bromopent-1,4-diene + 2Br_2 \xrightarrow{CCl_4} \text{Product}$

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય રીતે નિષ્ક્રિય (optically inactive) છે?

ઓપ્ટિકલ આઈસોમર્સ (પ્રકાશીય સમઘટકો) વચ્ચેનો તફાવત શેના દ્વારા પારખી શકાય છે?

નીચેનામાંથી કયું પ્રકાશકીય સક્રિયતા દર્શાવશે નહીં?

નીચેનામાંથી કયું સંયોજન કાયરલ (chiral) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo