એક જ પ્રકારના બે હેલોજન ધરાવતા હેલોઅલ્કેનનું નામકરણ ઉદાહરણ સાથે સમજાવો અથવા તેમનો તફાવત જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) એક જ પ્રકારના બે હેલોજન ધરાવતા હેલોઅલ્કેનને હેલોજન પરમાણુઓના સ્થાનના આધારે બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે:
$1$. જેમિનલ ડાયહેલાઈડ (આલ્કાઈલીડીન ડાયહેલાઈડ):
- આ સંયોજનોમાં,બે હેલોજન પરમાણુઓ એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય છે.
- ઉદાહરણ: $CH_3-CHCl_2$ ને ઈથાઈલીડીન ક્લોરાઈડ (સામાન્ય નામ) અને $1,1-\text{ડાયક્લોરોઈથેન}$ ($IUPAC$ નામ) તરીકે ઓળખવામાં આવે છે.
$2$. વિસીનલ ડાયહેલાઈડ (આલ્કાઈલીન ડાયહેલાઈડ):
- આ સંયોજનોમાં,બે હેલોજન પરમાણુઓ પાસપાસેના કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલા હોય છે.
- ઉદાહરણ: $Cl-CH_2-CH_2-Cl$ ને ઈથિલીન ડાયક્લોરાઈડ (સામાન્ય નામ) અને $1,2-\text{ડાયક્લોરોઈથેન}$ ($IUPAC$ નામ) તરીકે ઓળખવામાં આવે છે.

Explore More

Similar Questions

હેલોઆલ્કેન અને હેલોએરીનનું હેલોજન પરમાણુઓની સંખ્યાના આધારે ઉદાહરણ સાથે વર્ગીકરણ સમજાવો.

ટીન્ચર ઓફ આયોડિન એ કોનું સામાન્ય નામ છે?

નીચેનામાંથી કયું સંયોજન બેન્ઝીનમાં દ્રાવ્ય છે પરંતુ પાણીમાં લગભગ અદ્રાવ્ય છે?

એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં દ્રાવ્ય સિલ્વર હેલાઇડ ............ છે.

કોલમ-$I$ માં આપેલા બંધારણોને કોલમ-$II$ માં આપેલા તેમના પ્રકારો સાથે જોડો.
કોલમ-$I$ (બંધારણ)કોલમ-$II$ (પ્રકાર)
$A$. $H_3C-CH_2Cl$$i$. જેમીનલ ડાયહેલાઇડ
$B$. $ClCH_2-CH_2Cl$$ii$. વિસિનલ ડાયહેલાઇડ
$C$. $C_6H_5-CHCl_2$$iii$. આલ્કાઇલીડીન હેલાઇડ
$D$. $C_6H_5-CHCl-CH_2Cl$$iv$. આલ્કાઇલીન ડાયહેલાઇડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo