સ્ફટિક ક્ષેત્રવાદ (Crystal Field Theory) ના આધારે શક્તિસ્તર વિપાટન દર્શાવી,મધ્યસ્થ ધાતુ પરમાણુ/આયનની $d$-ઇલેક્ટ્રોન રચના અને ચુંબકીય ચાકમાત્રા જણાવો: $[CoF_6]^{3-}$,$[Co(H_2O)_6]^{2+}$,$[Co(CN)_6]^{3-}$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1$. $[CoF_6]^{3-}$: $Co^{3+}$ એ $3d^6$ છે. $F^-$ એ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ છે. વિપાટન: $t_{2g}^4 e_g^2$. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા $(n)$ = $4$. ચુંબકીય ચાકમાત્રા $\mu = \sqrt{4(6)} = \sqrt{24} \approx 4.90 \ BM$.
$2$. $[Co(H_2O)_6]^{2+}$: $Co^{2+}$ એ $3d^7$ છે. $H_2O$ એ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ છે. વિપાટન: $t_{2g}^5 e_g^2$. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા $(n)$ = $3$. ચુંબકીય ચાકમાત્રા $\mu = \sqrt{3(5)} = \sqrt{15} \approx 3.87 \ BM$.
$3$. $[Co(CN)_6]^{3-}$: $Co^{3+}$ એ $3d^6$ છે. $CN^-$ એ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે. વિપાટન: $t_{2g}^6 e_g^0$. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા $(n)$ = $0$. ચુંબકીય ચાકમાત્રા $\mu = 0 \ BM$ (પ્રતિચુંબકીય).

Explore More

Similar Questions

$[CoCl_6]^{4-}$ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી $(CFSE)$ $18000 \ cm^{-1}$ છે. $[CoCl_4]^{2-}$ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી $(CFSE)$ કેટલી હશે ($cm^{-1}$ માં)?

નીચેનામાંથી કયો પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ (strong field ligand) છે?

ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સમાં $3d^4$ કોન્ફિગરેશન ધરાવતા મેટલ આયન માટે,જે પ્રબળ ફિલ્ડ લિગાન્ડ્સથી ઘેરાયેલું છે,તેનું $CFSE$ મૂલ્ય શું હશે?

સવર્ગ સંયોજનોમાં રંગની ઉત્પત્તિ સમજાવો.

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં $H_2O$ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ તરીકે વર્તશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo