નીચેનામાંથી સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાનો નક્કી કરો :
$(a)$ $Lu^{3+}$ અને $Yb^{2+}$ અનુચુંબકીય નથી.
$(b)$ મિશધાતુમાંથી પતરાં બનાવાય છે.
$(c)$ મિશધાતુમાંથી નળીઓ બનાવાય છે.

  • A
    $(a) T, (b) F, (c) F$
  • B
    $(a) F, (b) T, (c) T$
  • C
    $(a) T, (b) T, (c) T$
  • D
    $(a) F, (b) F, (c) F$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આયન સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા છે? [ $Ce = 58, Eu = 63, Tb = 65, Lu = 71$ નો પરમાણુ ક્રમાંક ]

એક્ટિનોઇડ્સ દ્વારા દર્શાવવામાં આવતી સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા કઈ છે?

લેન્થેનાઇડ્સને કઈ સામાન્ય સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે?

નીચેનામાંથી કયું લેન્થેનોઇડ $f^7$ ઇલેક્ટ્રોન રચના સાથે $+4$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે?

નીચે આપેલી યાદીમાંથી,લેન્થેનાઇડ્સની સંખ્યા જે તેમના ઓક્સાઇડમાં $+4$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તે છે: $Pr, Nd, Pm, Sm, Eu, Gd, Tb, Dy$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo