ખાલી જગ્યા પૂરો:
$(1)$ ડાયક્રોમેટ આયનમાં $O-Cr-O$ બંધકોણ ....... $^o$ હોય છે.
$(2)$ પ્રક્રિયા $3Sn^{2+} \to 3Sn^{4+} + 6e^-$ એ ......... દ્વારા થાય છે,જેમાં $Sn^{2+}$ એ ......... છે.
$(3)$ સ્ટેનસ અને સ્ટેનિકની સંજ્ઞા અનુક્રમે ......... અને ......... છે.
$(4)$ $V_2O_4$ એસિડિક સંયોજનોમાં ઓગળીને ......... ક્ષાર આપે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ ડાયક્રોમેટ આયન $(Cr_2O_7^{2-})$ માં $O-Cr-O$ બંધકોણ $126^o$ હોય છે.
$(2)$ પ્રક્રિયા $3Sn^{2+} \to 3Sn^{4+} + 6e^-$ ઓક્સિડેશન દ્વારા થાય છે,જેમાં $Sn^{2+}$ એ રિડક્શનકર્તા છે.
$(3)$ સ્ટેનસ અને સ્ટેનિકની સંજ્ઞા અનુક્રમે $Sn^{2+}$ અને $Sn^{4+}$ છે.
$(4)$ $V_2O_4$ એસિડિક સંયોજનોમાં ઓગળીને વેનેડિલ $(VO^{2+})$ ક્ષાર આપે છે.

Explore More

Similar Questions

પેરિસ ગ્રીન શું છે?

ફાઉન્ટેન પેનની નિબની ટોચમાં સામાન્ય રીતે વપરાતી સખત અને પ્રતિરોધક ધાતુ (મિશ્રધાતુ) કઈ છે?

ખાલી જગ્યા પૂરો :
$1.$ $UK$ માં કૉપરના સિક્કામાં કૉપરનું સ્તર .......... હોય છે.
$2.$ $UK$ માં કૉપર-સિલ્વર સિક્કા તે ............ ની મિશ્ર ધાતુ છે.
$3.$ $SO_2$ નું $SO_3$ માં ઑક્સિડેશન કરવા ......... ઉદ્દીપક વપરાય છે.

Difficult
View Solution

નીચેની પ્રતિક્રિયાઓ ધ્યાનમાં લો:
$NaCl + K_{2}Cr_{2}O_{7} + H_{2}SO_{4}$ (સાંદ્ર) $\rightarrow (A) +$ આડપેદાશો
$(A) + NaOH \rightarrow (B) +$ આડપેદાશ
$(B) + H_{2}SO_{4}$ (મંદ) $+ H_{2}O_{2} \rightarrow (C) +$ આડપેદાશ
$(A)$,$(B)$ અને $(C)$ ના દરેકના એક અણુમાં રહેલા કુલ પરમાણુઓની સંખ્યાનો સરવાળો કેટલો થાય?

$Co(II)$ સંયોજનો દ્વારા કાચને આપવામાં આવતો રંગ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo