$Fe(CO)_5$ માં,$CO$ લિગેન્ડ $Fe$ સાથે કયા પ્રકારનો બંધ બનાવે છે?

  • A
    માત્ર $\sigma$-બંધ
  • B
    માત્ર $\pi$-બંધ
  • C
    $\sigma$ અને $\pi$ બંને બંધ
  • D
    આયનીય બંધ

Explore More

Similar Questions

મેટલ કાર્બોનિલ સંકીર્ણોમાં મેટલ અને $CO$ વચ્ચે $\pi$-બંધનમાં સામેલ ઓર્બિટલ્સની સાચી જોડી કઈ છે?

$\pi$-બંધન શેમાં હાજર નથી?

$Fe(CO)_5$ માં $Fe-C$ બંધમાં કેવા પ્રકારનું બંધન જોવા મળે છે?

કાર્બન મોનોક્સાઈડમાં $C-O$ બંધની બંધલંબાઈ $1.128 \ \mathring{A}$ છે. $Fe(CO)_5$ માં $C-O$ બંધલંબાઈ $=$ .......... $\mathring{A}$.

જો કાર્બન મોનોક્સાઇડમાં $CO$ બંધની બંધ લંબાઈ $1.128 \ \mathring{A}$ હોય,તો $Fe(CO)_5$ માં $CO$ બંધની લંબાઈનું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo