સમૂહ $16$ ના તત્ત્વોના ભૌતિક ગુણધર્મો વિશે માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સમૂહ $16$ ના તત્ત્વો પૈકી ઓક્સિજન અને સલ્ફર અધાતુઓ છે,સેલેનિયમ અને ટેલુરિયમ અર્ધધાતુઓ છે,જ્યારે પોલોનિયમ ધાતુ છે.
પોલોનિયમ રેડિયોસક્રિય છે અને ટૂંકું આયુષ્ય ધરાવે છે (અર્ધઆયુષ્ય $13.8 \ \text{days}$). આ બધાં તત્ત્વો અપરરૂપતા દર્શાવે છે.
સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતાં પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ વધે છે.
ઓક્સિજન અને સલ્ફરના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચેના મોટા તફાવતને તેમની પરમાણુકતાના આધારે સમજાવી શકાય છે.
ઓક્સિજન દ્વિ-પરમાણ્વીય અણુ $(O_2)$ તરીકે જ્યારે સલ્ફર બહુપરમાણ્વીય અણુ $(S_8)$ તરીકે અસ્તિત્વ ધરાવે છે.

Explore More

Similar Questions

સંપર્ક વિધિ (contact process) દ્વારા $H_2SO_4$ ના ઉત્પાદનમાં વપરાતો ઉદ્દીપક કયો છે?

સમૂહ $16$ ના તત્વોમાં,કયું તત્વ $-2$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું $\text{નથી}$?

જ્યારે $SO_2$ ને પાણીમાં $H_2S$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે :-

વાતાવરણમાં રહેલા ઓક્સિજનમાંથી ઓઝોન કેવી રીતે બને છે?

Difficult
View Solution

વિધાન: $SO_2$ અને $H_2S$ વચ્ચેની પ્રક્રિયા $Fe_2O_3$ ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર તત્વ આપે છે.
કારણ: $SO_2$ એ રિડક્શનકર્તા છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo