નિકલના શુદ્ધીકરણ માટે વપરાતી મોન્ડ પ્રક્રમ (Mond process) માટેના રાસાયણિક સમીકરણો લખો.

  • A
    $Ni + 4CO \xrightarrow{330-350 \ K} Ni(CO)_4$ અને $Ni(CO)_4 \xrightarrow{450-470 \ K} Ni + 4CO$
  • B
    $Ni + 2CO \xrightarrow{330-350 \ K} Ni(CO)_2$ અને $Ni(CO)_2 \xrightarrow{450-470 \ K} Ni + 2CO$
  • C
    $Ni + 4CO \xrightarrow{450-470 \ K} Ni(CO)_4$ અને $Ni(CO)_4 \xrightarrow{330-350 \ K} Ni + 4CO$
  • D
    $Ni + 2CO \xrightarrow{450-470 \ K} Ni(CO)_2$ અને $Ni(CO)_2 \xrightarrow{330-350 \ K} Ni + 2CO$

Explore More

Similar Questions

સેમિકન્ડક્ટર મટીરીયલ તરીકે વપરાતા અત્યંત શુદ્ધ સિલિકોન મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

ઝિર્કોનિયમ અને ટિટેનિયમ ધાતુઓનું શુદ્ધીકરણ સમજાવો.

નિકલના શુદ્ધીકરણ માટેની $Mond$ પ્રક્રમ સમજાવો.

કોપર સલ્ફેટ કોપરના ટુકડા અને મંદ $H_2SO_4$ માંથી હવા પસાર કરીને તૈયાર કરવામાં આવે છે. તેમાં મંદ $HNO_3$ પણ ઉમેરવામાં આવે છે:

Difficult
View Solution

વાન આર્કેલ પદ્ધતિમાં,જો $1700 \ K$ તાપમાને અશુદ્ધ ધાતુ પર $I_2$ ઉમેરવામાં આવે,તો નીપજ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo