વાન આર્કેલ પદ્ધતિ ઉદાહરણ સાથે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આ પદ્ધતિ $Zr$ અને $Ti$ જેવી કેટલીક ધાતુઓમાં અશુદ્ધિ સ્વરૂપે રહેલા બધા જ ઓક્સિજન અને નાઈટ્રોજનને દૂર કરવા માટે ઘણી ઉપયોગી છે.
અપરિષ્કૃત $(crude)$ ધાતુને આયોડિન સાથે શૂન્યાવકાશ કરેલ પાત્રમાં ગરમ કરવામાં આવે છે. ધાતુ આયોડાઈડ વધુ સહસંયોજક હોવાથી બાષ્પિત થાય છે.
$Zr + 2I_2 \rightarrow ZrI_4$
ધાતુ આયોડાઈડને વિદ્યુતીય રીતે આશરે $1800 \ K$ તાપમાને ગરમ કરેલા ટંગસ્ટન તાર $(filament)$ પર વિઘટિત કરવામાં આવે છે. આમ,શુદ્ધ ધાતુ તે તાર પર નિક્ષેપિત થાય છે.
$ZrI_4 \rightarrow Zr + 2I_2$

Explore More

Similar Questions

જ્યારે ધાતુમાં રહેલી અશુદ્ધિ ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવતી હોય અને ધાતુ કરતા વધુ સરળતાથી ઓક્સિડેશન પામતી હોય,ત્યારે ધાતુનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?

કૉલમ-$I$ માં રહેલા તત્વોને કૉલમ-$II$ માં આપેલી શુદ્ધિકરણની પદ્ધતિઓ સાથે જોડો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ બોરોન $(i)$ વાન આર્કેલ પદ્ધતિ
$(b)$ ટીન $(ii)$ મોન્ડ પ્રક્રમ
$(c)$ ઝિર્કોનિયમ $(iii)$ લિક્વેશન (દ્રવીકરણ)
$(d)$ નિકલ $(iv)$ ઝોન રિફાઇનિંગ

ધાતુઓના વિદ્યુતવિભાજ્ય શુદ્ધિકરણમાં,તેના સંકીર્ણ ક્ષારના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન અશુદ્ધ ધાતુને એનોડ તરીકે અને શુદ્ધ ધાતુની પટ્ટીને કેથોડ તરીકે લઈને કરવામાં આવે છે. આ પદ્ધતિ નીચેનામાંથી કઈ ધાતુના શુદ્ધિકરણ માટે વાપરી શકાતી નથી?

એલ્યુમિનિયમના વિદ્યુત રિફાઇનિંગ (શુદ્ધિકરણ) માટેની પદ્ધતિને શું કહે છે?

$Zr$ ના શુદ્ધિકરણ માટેની વાન-આર્કેલ પદ્ધતિમાં શું સમાવિષ્ટ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo