બાષ્પ અવસ્થામાં ધાતુઓનું શુદ્ધીકરણ ઉદાહરણ આપી સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સિદ્ધાંત: આ પદ્ધતિમાં ધાતુને તેના બાષ્પશીલ સંયોજનમાં પરિવર્તિત કરી એકઠી કરવામાં આવે છે,જેનું વિઘટન કરી શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. આ પદ્ધતિ માટેની બે જરૂરિયાતો નીચે મુજબ છે:
$(i)$ ધાતુએ ઉપલબ્ધ પ્રક્રિયક સાથે બાષ્પશીલ સંયોજન બનાવવું જોઈએ.
$(ii)$ બાષ્પશીલ સંયોજન સરળતાથી વિઘટન પામી શકે તેવું હોવું જોઈએ જેથી ધાતુ પાછી મેળવી શકાય.
ઉદાહરણ: નિકલના શુદ્ધીકરણ માટેની મોન્ડ પ્રક્રિયા.
$Ni + 4CO \xrightarrow{330-350 \ K} Ni(CO)_4$
$Ni(CO)_4 \xrightarrow{450-470 \ K} Ni + 4CO$

Explore More

Similar Questions

નીચેના સમીકરણ દ્વારા શુદ્ધિકરણની કઈ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે?
$Ti_{\text{(અશુદ્ધ)}} + 2I_2$ $\xrightarrow{250^{\circ}C} TiI_4$ $\xrightarrow{1400^{\circ}C} Ti_{\text{(શુદ્ધ)}} + 2I_2$

પિગ ટીન મેળવવા માટે શુદ્ધિકરણની પ્રક્રિયા ઓળખો.

નીચેના સમીકરણ દ્વારા શુદ્ધિકરણની કઈ પદ્ધતિ દર્શાવવામાં આવી છે?
$Ti_{(s)} + 2I_{2(g)}$ $\xrightarrow{523 \ K} TiI_{4(g)}$ $\xrightarrow{1700 \ K} Ti_{(s)} + 2I_{2(g)}$

Hoop's process નો ઉપયોગ કઈ ધાતુના શુદ્ધિકરણ માટે થાય છે?

બાષ્પ કલા શુદ્ધિકરણમાં,ધાતુ $A$ ને વાન આર્કેલ પદ્ધતિ દ્વારા અને ધાતુ $B$ ને મોન્ડની પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરવામાં આવે છે. $A$ અને $B$ અનુક્રમે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo