ધાતુના શુદ્ધીકરણ માટે નિસ્યંદન અને દ્રાવગલન પદ્ધતિઓ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) નિસ્યંદન: આ પદ્ધતિ $Zn$ અને $Hg$ જેવી નીચા ઉત્કલનબિંદુ ધરાવતી ધાતુઓ માટે ખૂબ જ ઉપયોગી છે. અશુદ્ધ ધાતુનું બાષ્પીભવન કરીને નિસ્યંદિત $(distillate)$ તરીકે શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે.
દ્રાવગલન: આ પદ્ધતિમાં $Sn$ જેવી નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુને ઢાળવાળી સપાટી પરથી વહેવડાવવામાં આવે છે. આ રીતે,તેને ઊંચા ગલનબિંદુ ધરાવતી અશુદ્ધિઓથી અલગ કરી શકાય છે.

Explore More

Similar Questions

કોપરના વિદ્યુત શુદ્ધીકરણ પછી એનોડ મડ (anode mud) તરીકે શું ઉદભવે છે?

વાન આર્કેલ પદ્ધતિમાં,જો $1700 \ K$ તાપમાને અશુદ્ધ ધાતુ પર $I_2$ ઉમેરવામાં આવે,તો નીપજ શું હશે?

ધાતુશાસ્ત્રને લગતા નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. કોપરના વિદ્યુતવિભાજ્ય શુદ્ધિકરણમાં,શુદ્ધ $Cu$ નો ઉપયોગ એનોડ તરીકે થાય છે.
$B$. ઝોન રિફાઇનિંગ એ સિદ્ધાંત પર આધારિત છે કે અશુદ્ધિઓ ધાતુની ઘન અવસ્થા કરતા પીગળેલી અવસ્થામાં વધુ દ્રાવ્ય હોય છે.
$C$. $TiI_4$ ને ગરમ કરવાથી શુદ્ધ $Ti$ મળે છે.
$D$. ખૂબ જ શુદ્ધ $Zr$ ગેલ્વેનાઇઝેશન દ્વારા મેળવી શકાય છે.
$E$. કોપરના સ્મેલ્ટિંગમાં,$CuSO_4$ માં રૂપાંતર કરવા માટે ગરમ હવાનો ઉપયોગ થાય છે.
સાચો જવાબ છે

ઝોન રિફાઇનિંગ એ મુખ્યત્વે નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે વપરાતી તકનીક છે?

$Ni(CO)_4$ નું નિર્માણ અને ત્યારબાદ તેનું $Ni$ અને $CO$ (રીસાયકલ) માં વિઘટન એ મોન્ડ પ્રક્રિયાનો આધાર છે.
$Ni + 4CO$ $\xrightarrow{T_1} Ni(CO)_4$ $\xrightarrow{T_2} Ni + 4CO$
$T_1$ અને $T_2$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo