ધાતુકર્મવિધિમાં ભૌતિક-રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઉષ્માગતિશાસ્ત્રની કેટલીક પાયાની સંકલ્પનાઓ ધાતુકર્મવિધિના રૂપાંતરણોના સિદ્ધાંતને સમજવામાં મદદ કરે છે.
તાપધાતુકર્મવિધિ $(Pyrometallurgy)$માં,તાપમાનમાં વિચરણ $(Variation)$ માટે કયું તત્ત્વ આપેલ ધાતુ ઑક્સાઈડ $(M_xO_y)$ માટે યોગ્ય રહેશે તે અંગેનું અર્થઘટન ગિબ્સ-ઊર્જાથી કરવામાં આવે છે. ઉષ્મીય રિડક્શન સરળતાથી થાય તે માટેનો માપદંડ એ છે કે આપેલા તાપમાને ગિબ્સ-ઊર્જા ફેરફાર $(\Delta G)$ નું મૂલ્ય ઋણ હોવું જોઈએ.
ગિબ્સ-ઊર્જામાં ફેરફાર નીચેના સમીકરણ વડે દર્શાવાય છે:
$\Delta G = \Delta H - T \Delta S$
જ્યાં $\Delta H = \text{એન્થાલ્પી ફેરફાર}$,$\Delta S = \text{એન્ટ્રોપી ફેરફાર}$.
કોઈપણ પ્રક્રિયા ત્યારે જ આગળ વધશે જ્યારે $\Delta G$ નું મૂલ્ય ઋણ હોય.
$(i)$ તાપમાન $T$ વધારતાં: જો $\Delta S$ ધન હોય,તો તાપમાન $(T)$ વધારતાં $T \Delta S$ નું મૂલ્ય વધશે $(\Delta H < T \Delta S)$ અને પરિણામે $\Delta G$ ઋણ બનશે.
જો બે પ્રક્રિયાઓ એટલે કે ઑક્સિડેશન અને રિડક્શનના યુગ્મનથી થતી એકંદર પ્રક્રિયા માટે $\Delta G$ નું મૂલ્ય ઋણ મળે,તો અંતિમ પ્રક્રિયા સરળતાથી થાય છે. આ પ્રકારનું યુગ્મન ઑક્સાઈડના નિર્માણ માટે ગિબ્સ-ઊર્જા $(\Delta_r G^{\ominus})$ વિરુદ્ધ $T$ ના આલેખ દ્વારા સરળતાથી સમજી શકાય છે.
આ આલેખ જ્યારે એક ગ્રામ મોલ ઑક્સિજન વપરાય ત્યારે થતા મુક્ત ઊર્જા ફેરફાર માટેનો છે.
$(ii)$ એલિંગહામ આકૃતિઓ: ગિબ્સ-ઊર્જાની આલેખીય રજૂઆત સૌપ્રથમ $H.J.T. Ellingham$ દ્વારા કરવામાં આવી હતી અને તે ઑક્સાઈડના રિડક્શનમાં રિડક્શનકર્તાની પસંદગી માટે નિર્વિવાદ $(sound)$ પાયો પૂરો પાડે છે. આને એલિંગહામ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે.

Explore More

Similar Questions

બ્લાસ્ટ ફર્નેસ દ્વારા લોખંડના નિષ્કર્ષણમાં સ્લેગ (ધાતુમલ) બનવાના ઝોનમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

ચાંદીના નિષ્કર્ષણ દરમિયાન,નીચેનામાંથી શું બને છે?

$1073 \ K$ થી વધુ તાપમાને,$FeO$ નું $Fe$ માં રિડક્શન કરવા માટે કોકનો ઉપયોગ કરી શકાય છે. તમે એલિન્ધમ આકૃતિ (Ellingham diagram) દ્વારા આ રિડક્શનને કેવી રીતે ન્યાયી ઠેરવી શકો?

અત્યંત ઇલેક્ટ્રોપોઝિટિવ ધાતુઓનું ઊંચા તાપમાને કાર્બન રિડક્શન પ્રક્રિયા દ્વારા વ્યાવસાયિક રીતે નિષ્કર્ષણ કરી શકાતું નથી કારણ કે આ

બોક્સાઇટના શુદ્ધિકરણની સરપેક પદ્ધતિમાં સિલિકોન ડાયોક્સાઇડ દૂર કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo