શૉટ્કી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિમાં સ્ફટિકની ઘનતામાં શું ફેરફાર થાય છે?

  • A
    શૉટ્કી ક્ષતિમાં ઘનતા ઘટે છે અને ફ્રેન્કલ ક્ષતિમાં ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી.
  • B
    શૉટ્કી ક્ષતિમાં ઘનતા વધે છે અને ફ્રેન્કલ ક્ષતિમાં ઘનતા ઘટે છે.
  • C
    બંને ક્ષતિઓમાં ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી.
  • D
    બંને ક્ષતિઓમાં ઘનતા ઘટે છે.

Explore More

Similar Questions

એક ધાતુનો ઓક્સાઇડ $p-$ પ્રકારની અર્ધવાહકતા દર્શાવે છે. તો ઓક્સાઇડની વાહકતા ............. થી વધશે.

બિન-સ્ટોઇકિયોમેટ્રિક ક્યુપ્રસ ઓક્સાઇડ,$Cu_{2}O$ પ્રયોગશાળામાં બનાવી શકાય છે. આ ઓક્સાઇડમાં,કોપર અને ઓક્સિજનનો ગુણોત્તર $2:1$ કરતા થોડો ઓછો હોય છે. શું તમે સમજાવી શકો છો કે આ પદાર્થ $p$-પ્રકારનો સેમિકન્ડક્ટર કેમ છે?

નીચેનામાંથી કયું સંયોજન ફ્રેન્કેલ તેમજ શૉટકી ક્ષતિ બંને દર્શાવે છે?

$ZnO$ ગરમ કરવા પર પીળો રંગ દર્શાવે છે,જેનું કારણ શું છે?

Schottky defect એ કોની લેટીસ રચનામાં રહેલી અપૂર્ણતા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo